Big Breaking: ધો.10 નું પરિણામ 11 મે એ જાહેર થશે

Big Breaking: ધો.10 નું પરિણામ 11 મે એ જાહેર થશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ધોરણ 12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આજે જાહેર થયા બાદ હવે ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પરિણામને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.

મળતા અહેવાલો મુજબ, ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11 મે એ જાહેર થશે. 10 બોર્ડનું પરિણામ GSEBની વેબસાઈટ પર જોઈ શકાશે. વિગતો સવારે 8 વાગ્યે વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે.

વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે. આ સાથે વોટ્સએપ નંબર 6357300971 પર પરિણામ મળશે. મહત્વનું છે કે, આ વર્ષે 8 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.