ઊંઝા નગર પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતની વરણી કરાઈ , જાણો - કોને કયો હોદ્દો મળ્યો ?

ઊંઝા નગર પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતની વરણી કરાઈ , જાણો - કોને કયો હોદ્દો મળ્યો ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  ઊંઝા નગરપાલિકામાં ભાજપને પાતળી બહુમતી મળી હતી જેથી ભાજપના ચૂંટાયેલા નગરસેવકો નું હોર્સ ટ્રેડિંગ ન થાય તે માટે તેમને અજ્ઞાત સ્થળે ખસેડાયા હતા. જેમને આજે ઊંઝા નગરપાલિકા માં લાવવામાં આવ્યા હતા અને પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત ની વરણી કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટી ઊંઝા શહેર દ્વારા નવ નિયુક્ત હોદ્દેદાર 

 ઊંઝા નગરપાલિકા

 પ્રમુખ - પટેલ રીંકુબેન નીખીલકુમાર (આગેવાન)

 ઉપ-પ્રમુખ - પટેલ અલ્પેશભાઇ ગુણવંત ભાઇ 

 દંડક - પટેલ મહેશકુમાર અંબાલાલ (મામુ)

પક્ષના નેતા - નર્મદાબેન જવાનજી ઠાકોર