નવી ઈ કોમર્સ પોલીસીમાં નાના વેપારીને મળશે પ્રાથમિકતા
- ઈ-કોમર્સ કંપનીઓ માટે નોંધણી કરાવવી ફરજિયાત રહેશે
- ટૂંક સમયમાં ઈ-કોમર્સ પોલિસીની થશે જાહેરાત
- નાના વેપારીઓ ગ્રાહકોની જરૂરિયાતોનું રાખે છે ધ્યાન
Mnf network :નવી ઈ-કોમર્સ પોલિસીમાં નાના વેપારીઓને પ્રાથમિકતા આપવાને લઇ ઈ-કોમર્સ કંપનીના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, કોરોનાના સમયગાળા દરમિયાન ગ્રાહકોની કાળજી લેનારા નાના અને ઓફલાઈન બિઝનેસમેનને ઈ-કોમર્સ પોલિસીમાં નકારી શકાય નહીં.