દેશની પહેલી હવા-પાણીથી ચાલનારી બસની શરુઆત, હરદીપ સિંહએ આપી લીલી ઝંડી
Mnf net work : આજે ભારતમાં પહેલીવાર હાઈડ્રોજન બસ (Green hydrogen Bus )ની શરુઆત થઈ ગઈ છે અને તેની સાથે નવો ઈતિહાસ રચાયો. આ ટેકનોલોજીની પોઝીટિવ અસર આવનારા સમયમાં જોવા મળશે.
દેશની રાજધાની દિલ્હી(Delhi) માં કેન્દ્ર સરકાર ( Central Government) ના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ (hardeep singh puri)એ દેશની પહેલી હાઈડ્રોજનથી ચાલતી બસને લીલી ઝંડી આપી હતી. આ સાથે પર્યાવરણ માટે એક નવુ કદમ આવનારા દિવસોમાં પ્રદુષણ ઘટાડવાની દિશામાં કામ કરવા સફળતા મળશે.