Breaking: પાકિસ્તાન એશિયા કપ માંથી બહાર, કોણે કર્યો પત્રકારોનો બહિષ્કાર?

Breaking: પાકિસ્તાન એશિયા કપ માંથી બહાર, કોણે કર્યો પત્રકારોનો બહિષ્કાર?

મો.ન્યુ.ફો.નેટવર્ક : I.N.D.I.A ગઠબંધને કેટલાક પત્રકારોની ડિબેટમાં ન જવાનો ફરમાન જાહેર કર્યો, ભાજપે કહ્યું પત્રકારોના બહિષ્કારનો નિર્ણય ઘોર નીંદનીય અને દમનકારી

શ્રીલંકાએ સુપર-4 મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે તે 17 સપ્ટેમ્બરે ભારત સામે ટાઈટલ મેચ રમશે.પાકિસ્તાન એશિયા કપમાંથી બહાર, શ્રીલંકા સામે કારમી હાર, મેન્ડિસ-અસલંકાએ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી

પંચમહાલના હાલોલમાં ચંદ્રપુરા GIDCમાં આવેલી જંતુનાશક દવા બનાવતી કંપનીમાં આગ, ખાનગી કંપની અને હાલોલ પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે, આગ લાગવાનું કારણ અકબંધ