નિક્કી તંબોલીની આ તસવીરોમાં હોટનેસ ચરમસીમાએ, ફેન્સ થઈ જશે પાણી પાણી

લાલ હોટ લુકમાં શિયાળાની સિઝનમાં તાપમાન વધારતી જોવા મળે છે નિક્કી તંબોલી...
નિક્કી તંબોલીએ ફરી એકવાર પોતાની હોટનેસથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. આ તસવીરોમાં નિક્કી તંબોલી ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે, જેને જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે, જુઓ અહીં તસવીર