સમગ્ર વિશ્વની ફેક્ટરી બનશે ભારત
PM મોદીના જન્મદિવસે ભારત માટે એકસાથે 2 સૌથી સારા સમાચાર
અમેરિકન માઈક્રોન ટેક્નોલોજી કંપની સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પેકેજિંગ પ્લાન્ટ સ્થાપશે
તાઈવાનની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ ફર્મ ફોક્સકોન કંપની 600 મિલિયન ડોલરનું રોકાણ કરશે
Mnf network: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભારત માટે એકસાથે 2 સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. દેશને સેમિકન્ડક્ટરની બાબતમાં આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોને સફળતા મળવા લાગી છે. વિદેશી કંપનીઓ ભારતમાં પોતાના કારખાનાઓ સ્થાપિત કરશે અને પોતાનું સંપૂર્ણ બિઝનેસ ભારતમાં જ ડેવલોપ કરશે જેથી ભારતમાં લોકોને વસ્તુઓ સસ્તી મળી શકશે.