Breaking ઊંઝા : AMPC ના ચેરમેન તરીકે દિનેશભાઈ પટેલની નિયુક્તિ થતા વેપારીઓ અને ખેડૂતોમાં આનંદો

Breaking ઊંઝા : AMPC ના ચેરમેન તરીકે દિનેશભાઈ પટેલની નિયુક્તિ થતા વેપારીઓ અને ખેડૂતોમાં આનંદો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : ઊંઝા એપીએમસીની ચૂંટણીના નવ મહિના બાદ આજે 26 સપ્ટેમ્બરના રોજ 11 કલાકે ઊંઝા APMCમાં ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી.

જેમાં ચેરમેન તરીકે દિનેશભાઈ પટેલની સર્વનું મતે વરણી કરવામાં આવી હતી. દિનેશભાઈ પટેલની ચેરમેન પદે નિયુક્તિ થતા વેપારીઓ અને ખેડૂત આલમમાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે.