સુરત/રાજકોટ : સુરતના વેસુ પોલીસ સ્ટેશનના પી.આઇ ની રાજકોટ પોલીસે કરી અટકાયત, 7 લાખની લાંચનો આરોપ
મો.ન્યુ.ફો.નેટવર્ક : રાજકોટના ચકચારીજમીન પ્રકરણમાં સુરત વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈ મહેશ વાળાની અટકાયત.. ગમે ત્યારે થશે ધરપકડ
વાળા જ્યારે કુવાડવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હતા ત્યારે બહાર આવેલા જમીન પ્રકરણમાં રૂપિયા 7 લાખની લાંચની માંગણી કર્યા નો હતો આરોપ
એફએસએલનો રિપોર્ટ આવી જતા રાજકોટ એન્ટીકરપ્શન બ્યુરો એ દાખલ કર્યો ગુનો..
રાજકોટ એસીબી ની ટીમે સુરત જઈ વેસુ પોલીસ સ્ટેશનના પીઆઇ મહેશ વાળાની કરી અટકાયત.. રાજકોટ લઈ આવ્યા બાદ થશે ધરપકડ..
અન્ય એક આરોપી હેડ કોસ્ટેબલ હિતુભા નાસી છૂટતા એસીબી દ્વારા શોધખોળ
સુરત :
સુરત શહેરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર રૂપિયા 10 લાખની લાંચ લેતા ઝડપાયા..
સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી કે ચોસલા અન્ય બે સાગરિત સાથે લાંચના છટકામાં સપડાયા..
સામાન્ય અરજીના સાહેદ ને ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપીને રૂપિયા દસ લાખ માગ્યા અને છેવટે એસીબીના હાથે ઝડપાયા