Evening Headlines: સાંસદ મનસુખ વસાવા ભાજપના કયા નેતાથી થયા નારાજ ? નર્મદા નદી ગાંડીતૂર

Evening Headlines: સાંસદ મનસુખ વસાવા ભાજપના કયા નેતાથી થયા નારાજ ? નર્મદા નદી ગાંડીતૂર

Evening Highlights: ટોરેન્ટો ઇન્ટર નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મ 'થેન્ક યુ ફોર કમિંગ'ને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન.

દાહોદ પાલિકાનો વહીવટ ખાડે ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, ગટરના ખાડામાં ખાબકયો યુવક 

ભરૂચના સાંસદ મનસુખ વસાવા જીલ્લાના ભાજપ પ્રમુખથી નારાજ 

નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં ભારે વરસાદ, સવારના 8થી સાંજના 4 વાગ્યા સુધી 5 ઇંચ વરસાદ

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બની ગાંડીતૂર

રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, છેલ્લા 12 કલાકમાં 22 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ 

મધ્યપ્રદેશ: તવા ડેમના 9 ગેટ ખોલવામાં આવ્યા, 79,317 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું