PM નરેન્દ્ર મોદીએ દેશ વાસીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી

PM નરેન્દ્ર મોદીએ દેશ વાસીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આજે આખો દેશ નવરાત્રીનો તહેવાર મનાવી રહ્યો છે. બજારોમાં ઉત્સાહ પાછો ફર્યો છે. શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજે પહેલો દિવસ છે. આ પ્રસંગે લોકો પોતાના ઘરે ઘટની સ્થાપના કરે છે. નવરાત્રિમાં ઘટસ્થાપનનું અનેરું મહત્વ છે. નવરાત્રિના પવિત્ર અવસર પર પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છા સંદેશ આપ્યો છે.

આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, આજે લોકો પોતાના ઘરમાં કળશની સ્થાપના કરે છે. આજથી નવ દિવસ માંની આરાધના કરવામાં આવશે. નવરાત્રીના અવસર પર પીએમ મોદીએ દેશવાસીઓને અભિનંદન સંદેશ આપ્યો છે.

નવરાત્રિના પવિત્ર તહેવાર પર પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને અભિનંદન સંદેશો આપ્યા છે