Morning Break: Happy Birthday મોદીજી : હાર્દિક પટેલે વિદ્યાર્થી નેતા સામે મૂક્યો ગંભીર આરોપ
મો.ન્યુ.ફો.નેટવર્ક : હાર્દિક પટેલે વિદ્યાર્થી નેતાઓ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું પૈસા લઈને કોલેજોમાં કરાવે છે એડમિશન: પબ્લિક યુનિવર્સિટી વિધેયક પસાર
મોરારીબાપુએ PM મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ
પીવી સિંધુએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી
સરદાર સરોવર ડેમના 23 દરવાજા 8.90 મીટર સુધી ખોલવામા આવ્યા, નર્મદા ડેમમાંથી 9 લાખ ક્યુસેક પાણી છોડાયું, અત્યાર સુધી 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું
પીએમ મોદીના જન્મદિવસ પહેલા વારાણસીના અસ્સી ઘાટ પર થઈ વિશેષ ગંગા આરતી