ઊંઝા નગર પાલિકામાં 36 બેઠકો માટે 255 ફોર્મ વેચાયા

ઊંઝા નગર પાલિકામાં 36 બેઠકો માટે 255 ફોર્મ વેચાયા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  ઊંઝા નગરપાલિકા ની 36 બેઠકો માટે 255 જેટલા ફોર્મનું વિતરણ થયુ હતું. ઊંઝા નગરપાલિકા માં 2015ની ગત ચૂંટણીમાં અપક્ષોએ શાસન કબ્જે કર્યું હતું. ઊંઝા નગરપાલિકાની ચૂંટણી આ વખતે ખૂબ જ રસપ્રદ બનીીી રહેનાર છે જેમાં ભાજપ અને અપક્ષો  વચ્ચે સીધો ચૂંટણી જંગ જામીી શકે.