જ્ઞાન સહાયક નો વિરોધ કરી રહેલ ઉમેદવારોની ધરપકડ : સરકારી કર્મચારીઓનો અનોખો વિરોધ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગાંધીનગરમાં જ્ઞાન સહાયક નો વિરોધ કરી રહેલા ઉમેદવારોની ધરપકડ.ટેટ અને ટાટ ના સમર્થનમાં એબીવીપી પણ આવ્યું.અનેક આગેવાનોની પોલીસે કરી અટકાયત.
Gtu એ હાથ ઊંચા કરી દેતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ભરતીની પરીક્ષા માટે બીજી એજન્સીની કરી રહી છે શોધખોળ.mphw સહિત આશરે 350પોસ્ટની ભરતી ની કાર્યવાહી થઈ શકે છે ડિસેમ્બર માસમાં
ગાંધી જયંતી નિમિત્તે ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓનો અનોખો વિરોધ. જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માંગણી બુલંદ. અખિલ ભારતીય શિક્ષણ સંઘના નેજા હેઠળ આજથી આંદોલનની શરૂઆત. સંસદ સભ્ય ,ધારાસભ્ય ,જિલ્લા પંચાયતના પ્રમુખોને પણ કરાશે રજૂઆત