OBC અનામતમુદ્દે મોટી જાહેરાંત
OBC અનામત મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે. અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની બેઠકમાં કોઈ ફેરફાર નહી.
27 ટકા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની અન્ય પછાત વર્ગ માટે રાખવામાં આવશે. 50 ટકાની મર્યાદા વધે નહી તે માટે ધ્યાન રાખવામાં આવશે.
SC ST અને OBC માટે અનામત રાખનાર બેઠક માં કુલ અનામત થી 50 % વધી ના શકે
ગ્રામીણ અને શહેરી સ્થાનિક સ્વરાજ સંસ્થામાં સમર્પિત અયોગ દ્વારા SC-ST ની અનામતમા કોઈ ફેરફાર નહિ કરવામાં આવે.