Breaking : અમેરિકન રાષ્ટ્પતિ જો બાઈડન ભારત આવશે : G - 20 માં ભાગ લેશે

Breaking : અમેરિકન રાષ્ટ્પતિ જો બાઈડન ભારત આવશે : G - 20 માં ભાગ લેશે

અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન આવતા મહિને આવશે ભારત

જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે 7 થી 10 ભારતની મુલાકાતે આવશે

વ્હાઈટ હાઉસનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને માહિતી આપી

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે આગામી તા. 7 થી 10 સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે આવશે. ત્યારે ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા અનુસાર વ્હાઈટ હાઉસનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને 22 ઓગસ્ટ 2023 ને મંગળવારે માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે આ વખતે જી-20 સંમેલન ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહ્યું છે.