ક્લિક કરી જાણો એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં કેટલા ટકાનો વધારો થયો?
 
                                Mnf network: ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. રાજય સરકાર દ્રારા એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગાર વધારા પર નાણા વિભાગે મંજૂરીની મહોર લગાવી દીધી છે.
મંત્રી હર્ષ સંધવીએ કર્મચારીઓના પગાર વધારા બાબતે જાણકારી આપતા કહ્યું હતું કે, રાજયના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
 
                             
                 
                 
                 
                 
                 
                 
                 
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
             
            
                                        
                                     
            
             
            
            