ગૃહિણીઓ માટે માઠા સમાચાર :સિંગતેલના ડબ્બામાં 130 રૂપિયાનો વધારો

ગૃહિણીઓ માટે માઠા સમાચાર :સિંગતેલના ડબ્બામાં 130 રૂપિયાનો વધારો

મો.ન્યુ.ફો.નેટવર્ક : સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 3100ને પાર પહોંચ્યો છે. અંદાજે દોઢ મહિનાની વરસાદી બ્રેકને કારણે મગફળીનો ઉત્પાદનનો ફટકો પડશે તેવી આશંકાથી સિંગતેલમાં બેફામ તેજીનો દોર શરૂ થયો છે. આજે રૂપિયા 30ના ઉછાળાથી ભાવ ફરી 3100ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે તહેવારોની રજા પછીના ચાર દિવસમાં ભાવમાં રૂપિયા 130નો ઉછાળો નોંધાયો છે.