ગુજરાત પોલીસ બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલ બન્યા સાયબર માફિયાનો શિકાર, જાણો સમગ્ર ઘટના
MNF NETWORK : ગુજરાત પોલીસના IPS ઓફિસર હસમુખ પટેલના નામે નકલી ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે.
IPS હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું, ‘મારું ફેક ફેસબુક એકાઉન્ટ શરૂ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગઈ કાલે કેસ નોંધવામાં આવ્યો હતો. જો મારા નામે નકલી ખાતું ખોલીને કોઈ પ્રવૃત્તિ જોવા મળે તો મને તરત જ જાણ કરો.