ઊંઝા : આર.કે. ફાઉન્ડેશન ની પ્રસંશનીય કામગીરી, ઋષિ પાંચમની બહેનોને મોટી ભેટ

ઊંઝા : આર.કે. ફાઉન્ડેશન ની પ્રસંશનીય કામગીરી, ઋષિ પાંચમની બહેનોને મોટી ભેટ

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા આર. કે. ફાઉન્ડેશન દ્રારા સામા પાંચમ નિમીતે બહેનો માટે એક દિવસીય ધાર્મિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર, આર.કે. ફાઉન્ડેશન ઊંઝા દ્રારા આંટા સમાજના ૧૫ થી ૪૫ વર્ષના બહેનો માટે સામાં પાંચમ નિમીતે બહેનો માટે એક દિવસીય ધાર્મિક પ્રવાસ વિશ્વેશ્વર અંબાજીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૭૮૦ બહેનો એ પ્રવાસનો લાભ લીધો હતો. દાતાશ્રીઓના સહકાર થી બહેનો માટે મોળો માવો, મોળી કેળા વેફર, કેળાં અને ચા ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.