Breaking: પૂર જેવી સ્થિતિને પગલે આ જિલ્લામાં આવતીકાલે શાળાઓ રહેશે બંધ

Breaking: પૂર જેવી સ્થિતિને પગલે આ જિલ્લામાં આવતીકાલે શાળાઓ રહેશે બંધ

મોર્નિંગ ન્યુઝ ફોકસ :  વડોદરા અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે પુર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે વડોદરામાં આવતી કાલે 25 જુલાઈ ના રોજ તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

સુરત બાદ હવે વડોદરામાં પણ ભારે પુર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે વડોદરા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરા દ્વારા વડોદરા ની તમામ શાળાઓમાં આવતીકાલે 25 જુલાઈના રોજ રજા જાહેર કરવામાં આવી છે.