Evening Headlines: કસ્ટમ અધિકારી 2 લાખની લાંચમાં ઝડપાયા, શિવજીની સવારી પર પથ્થર મારો

Evening Headlines: કસ્ટમ અધિકારી 2 લાખની લાંચમાં ઝડપાયા, શિવજીની સવારી પર પથ્થર મારો

મો.ન્યુ.ફો.નેટવર્ક : જામનગરના કસ્ટમ અધિકારી નીતિન શર્મા 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા.ACBએ કસ્ટમના ઇન્સ્પેક્ટર ડોક એક્ઝામિનર સહિત બે લોકોને દબોચ્યા.આરોપીએ CBI ની ફરિયાદીની માંગણી પુરી કરવાની અવેજમાં માંગી હતી લાંચ.

આણંદ : કલેકટર કચેરી સ્પાય કેમ કેમેરા કાંડ કેસ: આરોપી કેતકી વ્યાસની જામીન અરજી કોર્ટે ફગાવી

ખેડાના ઠાસરા તાલુકામાં શિવજીની સવારી પર પથ્થરમારો. ગુજરાતની શાંતિને ડહોળવા પ્રયાસ

સુરત: કીમ ચાર રસ્તા પર એક સાથે 10 જેટલા વાહનો વચ્ચે અકસ્માત. નેશનલ હાઈવે નંબર 48 પર ગત મોડી રાત્રે લક્ઝરી બસના કારણે સર્જાયો અકસ્માત. 4 લક્ઝરી બસ, 4 કાર અને 2 ટ્રક વચ્ચે અકસ્માત. અકસ્માતમાં અનેક વાહન ચાલકોને ઈજા