Breaking: ગુજરાતમાં પાલિકા- કોર્પોરેશનમાં પ્રમુખ - મેયરની નિયુક્તિને લઈ ભાજપનો મહત્વનો નિર્ણય

Breaking: ગુજરાતમાં પાલિકા- કોર્પોરેશનમાં પ્રમુખ - મેયરની નિયુક્તિને લઈ ભાજપનો મહત્વનો નિર્ણય

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાત ભાજપે પાલિકા અને કોર્પોરેશનમાં પ્રમુખ અનેે મેયરની નિયુક્તિને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. આગામી અઢી વર્ષની ટર્મ માટે ભાજપ નો-રિપીટ થિયરી અપનાવશે.

મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતની પસંદગી માટે સેન્સ લેવા 1500 જેટલા લોકોને જવાબદારી આપવામાં આવી હતી. જેમાં દરેક બેઠક માટે 3 નિરીક્ષક મોકલ્યા હતા જેમાં 1 મહિલાનો પણ સમાવેશ કરાયો હતો. જોકે ભાજપ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેનો અમલ કેટલા અંશે થશે તે પણ જોવું રહ્યું !