Breaking: આનંદો ! પ્રાથમિક શાળા માં 3 હજાર શિક્ષકોની થશે ભરતી

Breaking: આનંદો ! પ્રાથમિક શાળા માં 3 હજાર શિક્ષકોની થશે ભરતી

પ્રાથમિક સ્કૂલમાં થશે ભરતી

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે 3 હજાર શિક્ષકોની થશે ભરતી

ઈન્ટરવ્યુ ની જોગવાઇ રદ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતમાં હાલમાં સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના ની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને લાયકાત ધરાવતા શિક્ષિત ઉમેદવારોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા 3000 શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત કરાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,  રાજ્યની પ્રાથમિક સ્કૂલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે 3000 શિક્ષકોની ભરતી કરાશે. ખાસ શિક્ષકોની નિમણૂકમાં ઇન્ટરવ્યૂ ની જોગવાઈ રદ.. હવે મેરીટ ના આધારે જ ભરતી થશે. શિક્ષક યોગ્યતા કસોટી યોજાઈ ગઈ હોવાના કારણે હવે ભરતીની કાર્યવાહી શરૂ થશે