રાશનકાર્ડ અને રાશન નહીં મળવાથી લઈ કોઈ પણ સમસ્યા હોય તો આ નંબર પર કરો કોલ, તરત જ મળશે મદદ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સરકાર ભ્રષ્ટાચારને ઘટાડવા માટે અને સાથે ખાદ્ય વિતરણને નક્કી કરવા માટે ફરિયાદ હેલ્પલાઈન નંબર જાહેર કરી ચૂકી છે જેથી સબ્સિડી રાશન ગરીબો સુધી પહોંચી શકે. કેન્દ્ર સરકાર ગરીબ લોકોને માટે અનાજની દગાખોરીમાં સામેલ રાશન ડીલરો સાથે પ્રભાવી રીતે ઉકેલ લાવવાની શક્ય તમામ કોશિશ કરી રહી છે. જો કોઈ રાશન કાર્ડ ધારક ભોજનનો કોટા પ્રાપ્ત નથી કરી રહ્યા તો તેઓ પણ ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકે છે.
ફરિયાદ માટે જાણી લો રાજ્યના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર
આંધ્રપ્રદેશ - 1800-425-2977
અરુણાચલ પ્રદેશ - 03602244290
આસામ- 1800-345-3611
બિહાર- 1800-3456-194
છત્તીસગઢ - 1800-233-3663
ગોવા- 1800-233-0022
ગુજરાત - 1800-233-5500
હરિયાણા- 1800–180–2087
હિમાચલ પ્રદેશ - 1800–180–8026
ઝારખંડ- 1800-345-6598, 1800-212-5512
કર્ણાટક- 1800-425-9339
કેરળ- 1800-425-1550
મહારાષ્ટ્ર- 1800-22-4950
મણિપુર- 1800-345-3821
મેઘાલય- 1800-345-3670
મિઝોરમ- 1860-222-222-789, 1800-345-3891
નાગાલેન્ડ- 1800-345-3704, 1800-345-3705
ઓરિસ્સા - 1800-345-6724 / 6760
પંજાબ- 1800-3006-1313
રાજસ્થાન - 1800-180-6127
સિક્કિમ - 1800-345-3236
તમિલનાડુ- 1800-425-5901
તેલંગાણા - 1800-4250-0333
ત્રિપુરા- 1800-345-3665
ઉત્તરપ્રદેશ- 1800-180-0150
ઉત્તરાખંડ - 1800-180-2000, 1800-180-4188
પશ્ચિમ બંગાળ - 1800-345-5505
દિલ્હી - 1800-110-841
જમ્મૂ - 1800-180-7106
કાશ્મીર- 1800–180–7011
અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ - 1800-343-3197
ચંડીગઢ - 1800–180–2068
દમણ, દાદરા નગર હવેલી, દીવ - 1800-233-4004
લક્ષદ્વીપ - 1800-425-3186
પોંડિચેરી - 1800-425-1082