મોટિવેશનલ શાયરી : તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં પ્રોત્સાહિત કરશે આ ખાસ શાયરી
Mnf network: દરેક વ્યક્તિને લક્ષ્ય સુધી પહોંચવા માટે મોટિવેશનની જરુરિયાત હોય છે. ત્યારે તે અવનવા વીડિયો સાંભળે છે . અથવા તો તે વાર્તા કે શાયરી વાંચતો હોય છે. ત્યારે અમે ગુજરાતીમાં મોટિવેશનલ શાયરી લઈને આવ્યા છીએ.
બુરા વક્ત રુલાતા હૈ, મગર બહુત કુછ શીખા કર જાતા હૈ
હંમેશા ડરતે રહને સે અચ્છા હૈ, એક બાર ખતરે કા સામના કિયા જાએ
ફાયદા કમાને કે લિએ, ન્યોતે કી જરુરત નહીં હોતી.
અપની ગલતી માને બિના, આપ બહેતર નહીં બન સકતે
સપનોં કો પૂરા કરને કા સમય આ ગયા હૈ, આપકા સફલતા કા સફર અબ શુરુ હો રહા હૈ