પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના સ્થાપના દિવસ પર, રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના સ્થાપના દિવસ પર, રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી

Mnf net work : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તરાખંડ સ્થાપના દિવસ પર, રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી.

મોદીજીએ કહ્યું કે," દેવભૂમિ ઉત્તરાખંડે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે."

"દેવભૂમિ ઉત્તરાખંડનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન છે.પ્રાકૃતિક પર્યટન માટે પ્રખ્યાત આ રાજ્યના, મારા પરિવારના તમામ સભ્યો અત્યંત મહેનતુ તેમજ અત્યંત બહાદુર છે. આજે રાજ્યના સ્થાપના દિવસ પર મારી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ."