ચંદ્રયાન 3 ની સફળતા બાદ રશિયા એ ચીન નો સાથ છોડ્યો

ચંદ્રયાન 3 ની સફળતા બાદ રશિયા એ ચીન નો સાથ છોડ્યો

ચંદ્રયાન 3 ની સફળતાએ સમગ્ર વિશ્વ ભારતની સતત પ્રશંસા કરી રહ્યું છે. આ મિશનની સફળતા આખી દુનિયા ભારતની ચાહક બની ગઈ છે. લુના 25ની નિષ્ફળતાથી નિરાશ રશિયા હવે ભારત સાથે અવકાશ ક્ષેત્રમાં વધુને વધુ સહયોગ ઈચ્છે છે. પીએમઓના જણાવ્યા અનુસાર, ટેલિફોનિક વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે યોજાનારી જી-20 સમિટમાં હાજરી આપવા માટે અસમર્થતા વ્યક્ત કરી હતી અને વડાપ્રધાનને  હતું કે મંત્રાલય દ્વારા બેઠકમાં રશિયાનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે.