અનાહિતા શાસ્ત્રીને અંગ્રેજી નિબંધ આલેખનમાં મુખ્યમંત્રીના હસ્તે ઈનામ
Mnf network: ગુજરાતના જાણીતા નૃત્યાંગના સ્મિતા શાસ્ત્રીની પૌત્રી, અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલના 11માં ધોરણમાં અભ્યાસ કરતી કુ. અનાહિતા નિનાદ શાસ્ત્રીએ અંગ્રેજી ભાષામાં લખેલો નિબંધ સમગ્ર અમદાવાદની શાળાઓમાં પ્રથમ ઈનામ માટે પસંદ કરાયો છે તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કુ.અનાહિતાને ઈનામ એનાયત કરવામાં આવેલ.