Breaking: ભારે વરસાદને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં આવતીકાલે રજા રહેશે

Breaking: ભારે વરસાદને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં આવતીકાલે રજા રહેશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) : સુરત શહીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક શાળાઓ ચાલુ હોઈ વિદ્યાર્થીઓ અને વાલીઓ છેલ્લા બે દિવસથી અટવાઈ રહ્યા હતા. ત્યારે આજે છેવટે મીડિયા ની ઝાટકણી બાદ કલેકટર ની સૂચના મળતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે 24 જુલાઈ ને બુધવારના રોજ સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા રહેશે.

સુરત જિલ્લા શિક્ષણ અધિકારી નો પરિપત્ર