વાયબ્રન્ટ સમિટ માં મહેમાનો જલેબી, ફાફડા, અને ખમણ નો આનંદ માણશે

વાયબ્રન્ટ સમિટ માં મહેમાનો જલેબી, ફાફડા, અને ખમણ નો આનંદ માણશે

Mnf network:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નો શુભારંભ કરવા માટે આજે ગુજરાતના મહેમાન બનશે. 8 જાન્યુઆરી સોમવારે સાંજે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે અને ત્યારબાદ રાજભવન જવા માટે રવાના થશે. આ દરમિયાન 100થી વધુ દેશોના મહેમાન હાજરી આપવાના છે જેના માટે ખાસ ગુજરાતી અને શાકાહારી ભોજન મહેમનોને પિરસવામાં આવશે.

‘વાઈબ્રન્ટ ભારત થાળી’ નામ આપવામાં આવ્યું છે. વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનોને કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓ પીરસવામા આવશે. પહેલા દિવસે ટેસ્ટ ઓફ ભારત થીમ પર ભોજન પીરસાશે. તો સાથે જ મિલેટસની વાનગીઓ પણ પીરસવામાં આવશે. પ્રથમ દિવસે ડિનર માટે ગયા હતા ટેસ્ટ ઓફ ગુજરાત થીમ પર તમામ મહેમાનોને ગુજરાતી ભોજન અપાશે

.