દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણીએ દુબઈમાં 1352 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો.

દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણીએ દુબઈમાં 1352 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો.

Mnf network: ભારત દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણીને તો આપ સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. મુકેશભાઈ અંબાણી અને તેમનો પરિવાર દેશના સૌથી મોંઘા ઘર એટલે કે એટલા એન્ટાલીયામાં રહે છે

મુકેશ અંબાણી પાસે દુબઈમાં એક 80 મિલિયન ડોલરની પ્રોપર્ટી હતી.ત્યારે તેના કરતાં પણ હવે બમણી કિંમતની એક પ્રોપર્ટી મુકેશભાઈ અંબાણીએ ખરીદી છે. મુકેશભાઈ અંબાણીએ દુબઈમાં 163 મિલિયન ડોલરનો આલીસાન બંગલો ખરીદ્યો છે. ભારતીય રૂપિયામાં ગણીએ તો તેમને 1352 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો છે.

 મુકેશભાઈ અંબાણીએ દુબઈના પામ જુમેરાહમાં આલિશાન હવેલી ખરીદી છે. મુકેશ અંબાણીએ અહીં પ્રોપર્ટી ખરીદે ત્યારબાદ દુનિયાના બીજા ધનિક વ્યક્તિઓએ પણ અહીં પ્રોપર્ટી ખરીદવાનું શરૂ કરી દીધું છે.કહેવાય છે કે મુકેશ અંબાણીએ ખરીદેલી આ અલીસાન હવેલીમાં લગભગ 210 જેટલા બેડરૂમ છે.

હવેલીની અંદર દુનિયાની તમામ સુખ સુવિધાઓ છે. મિત્રો મુકેશ અંબાણીએ ખરીદેલા આલીશાન બંગલાના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ફોટા જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.