ઊંઝા : વિસનગર ચોકડી પાસે ઉમિયા માતા ના ગેટ સામે મોટો ભૂવો પડ્યો

ઊંઝા : વિસનગર ચોકડી પાસે ઉમિયા માતા ના ગેટ સામે મોટો ભૂવો પડ્યો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા ( ખબર પત્રી દ્વારા) : ઊંઝા વિસનગર ચોકડી પાસે જાનૈયા લેવા માટે આવેલી બસ નું ટાયર બેસી ગયું હોવાના સમાચારોની સ્યાહી નથી સુકાઈ ત્યાં બીજો એક ભૂવો પડ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા વિસનગર ચોકડી ઉપર ઉમિયા માતાજીના ગેટ પાસે મોટો ભુવો પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જોકે થોડાક સમય પહેલા જ આ રોડ પર જાનૈયાઓ લેવા માટે આવેલી બસનું આગળના ભાગનું ટાયર રોડ પર એકાએક અંદર ઘૂસી ગયું હતું.