Posts

Unjha
ઊંઝા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મણિલાલ પટેલ (ઘી વાળા) ના ગેરકાયદે બોધકામ મામલે ચીફ ઓફિસરે નોટીસ ફટકારી : રાજકારણ ગરમાયુ

ઊંઝા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મણિલાલ પટેલ (ઘી વાળા) ના...

રહેણાક વિસ્તારમાં પૂર્વ પ્રમુખે પુત્ર અને પુત્રવધુ ના નામે કોમર્શિયલ બાંધકામ કર્યું...

Gujarat
ફેમ ઇન્ડિયા મેગેઝીન અને એશિયા પોસ્ટ એજન્સીનો સંયુક્ત સર્વે : સી.આર.પાટીલ દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ

ફેમ ઇન્ડિયા મેગેઝીન અને એશિયા પોસ્ટ એજન્સીનો સંયુક્ત સર્વે...

સંસદીય ક્ષેત્ર થી સંસદ સુધી જનસેવા, સમાજસેવા ,જનજાગૃતિ તેમજ લોકતાંત્રિક મૂલ્યોને...

North Gujarat
ઊંઝા સહિત ઉ.ગુ.માં પાણીના તળ નીચે જતાં ખેડૂતોએ સિંચાઈ માટે ફુવારા પદ્ધતિનો સહારો લેવાનું શરૂ કર્યું

ઊંઝા સહિત ઉ.ગુ.માં પાણીના તળ નીચે જતાં ખેડૂતોએ સિંચાઈ માટે...

ઉત્તર ગુજરાતમાં પાણીના તળ હવે 1000 ફૂટ નીચે જતા રહ્યા

Unjha
ઊંઝામાં 13258 હેકટરમાં રવિ પાકોનું વાવેતર : સૌ પ્રથમવાર 28 હેકટરમાં મગફળીનું વાવેતર કરાયું

ઊંઝામાં 13258 હેકટરમાં રવિ પાકોનું વાવેતર : સૌ પ્રથમવાર...

ઊંઝા તાલુકામા 13258 હેકટરમાં રવિ પાકનું વાવેતર. ખેડૂતો એ રાયડો, એરંડા, ઘઉં જેવા...

North Gujarat
ગતિશીલ ગુજરાતના પોકળ દાવા :   એક Dy. CM, બે સાંસદ અને સાત ધારાસભ્યો છતાં મહેસાણા પ્રાંત કચેરી રામ ભરોસે !

ગતિશીલ ગુજરાતના પોકળ દાવા : એક Dy. CM, બે સાંસદ અને સાત...

પ્રાંત કચેરી નો ચાર્જ જેમને સોંપાયો છે એ અધિકારી પણ પૂનમના ચંદ્રની જેમ ક્યારેક જોવા...

North Gujarat
મોદીના પગલે પાટીલ : ઉ.ગુ.ના શંખેશ્વરમાં આજે 200 જેટલા સ્માર્ટ સરપંચો સાથે કરશે સીધો સંવાદ, જાણો-શુ છે સમગ્ર કાર્યક્રમ

મોદીના પગલે પાટીલ : ઉ.ગુ.ના શંખેશ્વરમાં આજે 200 જેટલા સ્માર્ટ...

ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ આજે ઉત્તર ગુજરાતના શંખેશ્વરમાં ૨૦૦ જેટલા સરપંચો...

North Gujarat
સિદ્ધપુરના સંદેશના ડિસ્ટ્રીબ્યુટર તેમજ પ્રખર પત્રકાર સુરેશ પ્રજાપતિનું નિધન : પત્રકાર જગતમાં ભારે શોક

સિદ્ધપુરના સંદેશના ડિસ્ટ્રીબ્યુટર તેમજ પ્રખર પત્રકાર સુરેશ...

સુરેશ પ્રજાપતિ સિદ્ધપુર ખાતે સંદેશના ડિસ્ટ્રીબ્યુટર હતા તેમજ વર્ષોથી તેઓ પત્રકારત્વનું...

Religious
વાળીનાથ અખાડાના મહંત બળદેવગિરીજી બાપુનું 103 વર્ષની જૈફ વયે નિધન

વાળીનાથ અખાડાના મહંત બળદેવગિરીજી બાપુનું 103 વર્ષની જૈફ...

મહંત બળદેવગિરીજી બાપુના નિધનને લઈ PM મોદી અને CM રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું.રબારી...

Crime
બેચરાજીના જીતુ જોષીના દારૂના અડ્ડા પર મહેસાણા LCB ત્રાટકી, 4.87 લાખનો દારૂ ઝડપાયો

બેચરાજીના જીતુ જોષીના દારૂના અડ્ડા પર મહેસાણા LCB ત્રાટકી,...

LCB રેડ દરમ્યાન જીતુ જોષી નાસી છૂટવામાં સફળ રહ્યો

National
કોરોનાથી પણ ખતરનાક વાયુપ્રદૂષણ ! 2019 માં દેશમાં પ્રદૂષણને કારણે 16.70 લાખ લોકોના મૃત્યુ થયા હતા

કોરોનાથી પણ ખતરનાક વાયુપ્રદૂષણ ! 2019 માં દેશમાં પ્રદૂષણને...

કોરોના કરતા પણ વધુ ઘાતક હવા પ્રદૂષણ: માનવજાત સાથે જીડીપીને  પણ ફટકારૂપ.

Surat
સુરત રેલવેસ્ટેશન બહાર બમણી કિંમતે ચીજવસ્તુઓનું વેચાણ :  પોલીસ ધૃતરાષ્ટ્રની ભૂમિકા અદા કરી તમાશો જોતી હોવાનો આક્ષેપ

સુરત રેલવેસ્ટેશન બહાર બમણી કિંમતે ચીજવસ્તુઓનું વેચાણ :...

સુરત પોલીસ દ્વારા આંખ મિચામણા કરાઈ રહ્યા હોવાનો સોશિયલ મીડિયામાં થયો છે આક્ષેપ.

North Gujarat
વડનગર-ભુજ એ.સી.વોલ્વો એસ.ટી.બસ શરૂ કરાતાં નગરજનો ખુશખુશાલ : ગીરીશભાઈ પટેલ, નગરસેવક

વડનગર-ભુજ એ.સી.વોલ્વો એસ.ટી.બસ શરૂ કરાતાં નગરજનો ખુશખુશાલ...

વડનગર-ભુજ એ.સી.વોલ્વો એસ.ટી.બસ શરૂ કરાતાં કચ્છની યાત્રા સરળ બનશે

This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies.