GOOD MORNING GUJARAT : મોદીએ એશિયા કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા

GOOD MORNING GUJARAT : મોદીએ એશિયા કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા

મો.ન્યુ.ફો.નેટવર્ક : પીએમ મોદીએ એશિયા કપ જીતવા પર ટીમ ઈન્ડીયાને આપ્યાં અભિનંદન, કહ્યું- ઘણું સારું રમી ટીમ ઈન્ડીયા.

India vs Sri Lanka Asia Cup 2023 Final | એશિયા કપમાં ભારતનું ઐતિહાસિક પ્રદર્શન, શ્રીલંકાને 10 વિકેટે હરાવી 8મી વખત બન્યું ચેમ્પિયન, 6.1 ઓવરમાં જ આસાનીથી વટાવ્યો 51 રનનો ટાર્ગેટ

કોલકતાની કોર્ટે છેતરપિંડીના કેસમાં અભિનેત્રી ઝરીન ખાન સામે ધરપકડનું વોરન્ટ જારી કર્યું

જામનગરમાં વાણિયા ગામ પાસે પવનચક્કીની કામગીરીમાં ક્રેઈન તુટી, 5 થી 7 લોકો ગંભીર રીતે ઘવાયા, ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલ જામનગર ખસેડાયા