SPG ટીમ ઊંઝાએ ઉમિયા માતા સંસ્થાનના આગેવાનો ની મુલાકાત લીધી

SPG ટીમ ઊંઝાએ ઉમિયા માતા સંસ્થાનના આગેવાનો ની મુલાકાત લીધી

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :   આજે સરદાર પટેલ સેવાદળ SPG ઊંઝા દ્વારા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન સ્વાગત કમિટી ના ચેરમેન અને ઊંઝા નાગરિક સહકારી બેંક લિમિટેડ ના સર્વાનુમતે નિમણૂક થયેલ પ્રમુખ દશરથભાઈ પટેલ(બજરંગ) ની શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા.જેમાં SPG ઊંઝા તાલુકા મંત્રી હાર્દિક પટેલ,ઊંઝા SPG સક્રિય આગેવાન જીલ પટેલ,ઊંઝા SPG સક્રિય આગેવાન ભૌમિક પટેલ,ઊંઝા SPG સક્રિય મેમ્બર શુભ પટેલ અને SPG ઉંઝા તાલુકા સભ્યો ઉપસ્થિત રહ્યા..