AAP એ વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી : કોને ક્યાંથી મળશે ટીકીટ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન 2022નું બ્યુગલ ફૂંકી દીધું છે. ત્યારે ગુજરાત વિધાનસભા માટે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએના કુલ 29 ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાંથી પ્રથમ યાદીમાં કુલ 10 ઉમેદવારો અને બીજી યાદીમાં 9 અને ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાઇ છે. જ્યારે આજે વધુ ઉમેદવારોની ચોથી યાદી AAPએ જાહેર કરી છે. જેમાંના 12 ઉમેદવારોના નામ નીચે મુજબ છે...
| હિંમતનગર | નિર્મલસિંહ પરમાર |
| ગાંધીનગર દક્ષિણ | દોલત પટેલ |
| સાણંદ | કુલદીપ વાઘેલા |
| વટવા | બિપીન પટેલ |
| ઠાસરા | નટવરસિંહ રાઠોડ |
| શેહરા | તખ્તસિંહ સોલંકી |
| કાલોલ | દિનેશ બારિયા |
| ગરબાડા | શૈલેષ ભાભોર |
| લિંબાયત | પંકજ તાયડે |
| ગણદેવી | પંકજ પટેલ |
| અમરાઈવાડી | ભરત પટેલ |
| કેશોદ | રામજીભાઇ ચુડાસમા |