MNF Breaking: OBC અનામત મુદ્દે પાટીલ નું મહત્વનું નિવેદન : સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત

MNF Breaking: OBC અનામત મુદ્દે પાટીલ નું મહત્વનું નિવેદન : સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત

MNF NEWS NETWORK : ગુજરાતની 31 જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થશે, જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની 13-14 સપ્ટેમ્બરના રોજ થશે વરણી, પ્રથમ દિવસે 16 જિલ્લા પંચાયતમાં હોદ્દેદારો નીમાશે , 14 તારીખે 15 જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની થશે વરણી

ગુજરાત સરકાર OBC સમાજને સાથે લઈને ચાલે છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામત આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર: ભાજપના પ્રદેશ અધ્યક્ષ C R પાટીલ

સાબરકાંઠાના ખેડબ્રહ્માથી ખેરોજ વચ્ચે ગમખ્વાર અકસ્માત: મીની ટેમ્પોએ પલટી મારતા 25થી 30 લોકો ઈજાગ્રસ્ત, વડાલી ખાતે કોઈ કાર્યક્રમમાં જઇ રહ્યાં હતા હાજરી આપવા, ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે મટોડાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા