Headlines: CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા દિલ્હી
MNF Headlines: G20 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્લી પહોંચ્યા, આજે રાષ્ટ્રપતિ ભવનમાં ડિનર સમારોહમાં આપશે હાજરી, તમામ રાજ્યના CMને આમંત્રણ
અમદાવાદના નરોડાના હંસૂપુરામાં ભેખડ ધરાશાયી થતા 3 શ્રમિક દટાયા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
G20 સમિટ- પ્રધાનમંત્રી મોદીએ ગ્લોબલ બાયોફ્યૂઅલ એલાયન્સ લોન્ચ કર્યું
G20 સમિટમાં ક્રિપ્ટો પર વૈશ્વિક નીતિ બનાવવા પર ચર્ચા થઈ- નિર્મલા સીતારમણ