Big Breaking: આવતીકાલે ગુરુવારે ધોરણ 10નું પરિણામ થશે જાહેર

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (જશવંત પટેલ) : ધો.12 નું પરિણામ જાહેર થયા બાદ હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ આવતીકાલે એટલે કે ગુરુવારે 8 મે 2025 ને સવારે 8 : 00 વાગે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકશે ઉપરાંત 6357300971 નંબર પર પોતાનો બેઠક નંબર whatsapp કરીને પણ પરિણામ મેળવી શકશે.