ટ્રમ્પે શપથ સમારોહમાં મોદી ને કેમ ન આપ્યું આમંત્રણ ? કારણ જાણી મોદી વિરોધીઓ હેરાન થઈ જશે !

ટ્રમ્પે શપથ સમારોહમાં મોદી ને કેમ ન આપ્યું આમંત્રણ ? કારણ જાણી મોદી વિરોધીઓ હેરાન થઈ જશે !
22 સપ્ટેમ્બર 2019

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના - જશવંત પટેલ ) : અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમેરિકાના ૪૮મા પ્રમુખ તરીકે શપથ લઈ રહ્યા છે. તેમના શપથ સમારંભમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સહિત વિશ્વના અનેક નેતાઓને આમંત્રણ અપાયું છે, પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ અપાયું નથી. જેને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે.

જો કે , રાજકીય પંડિતોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર 2024 માં અમેરિકાની મુલાકાતે હતા ત્યારે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને મળવાનું ટાળ્યું હતું. આ કારણે હવે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શપથ સમારંભમાં તેમના 'ખાસ મિત્ર' નરેન્દ્ર મોદીને આમંત્રણ ન આપ્યું હોઈ શકે છે.

તો બીજી બાજુ એ વાત સૌ કોઈ જાણે છે કે આજના ડિજિટલ યુગમાં નરેન્દ્ર મોદી એ દુનિયાના તમામ શકિતશાળી નેતાઓમાં સૌથી પાવર ફૂલ અને દુનિયાના દિલો દિમાગ પર છવાઈ જનાર નેતા છે. મોદીનું વ્યક્તિત્વ દુનિયાના તમામ નેતાઓ અને સેલિબ્રિટીઓ થી અલગ છે.આજે દુનિયા મોદીની દિવાની છે.

ત્યારે ટ્રંપ ના શપથ સમારંભ માં જો મોદી ઉપસ્થિત રહે તો કદાચ એવું બની શકે કે મોદી ની લોકપ્રિયતા સામે ટ્રંપ ઢંકાઈ જાય અને દેશ અને દુનિયા સામે ટ્રંપ પોતાને જે રીતે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એમાં જોઈએ એવી સફળતા ના મળે.એ વાત નિર્વિવાદ છે કે વિવેકાનંદ બાદ મોદી એવા બીજા નેતા છે જેમણે અમેરિકાની પહેલી મુલાકાત માં જ સમગ્ર અમેરિકનો ને ભારતીય સંસ્કૃતિ સામે નત મસ્તક કરી દીધા હતા.મોદી ની લોક પ્રિયતા સામે ટ્રંપ ઝાંખા ના પડી જાય એ માટે કદાચ તેમણે શપથ સમારોહ બાદ મોદી સાથે અલગ થી મુલાકાત નું આયોજન પણ કર્યું હોઇ શકે છે.