ગૃહિણીઓ માટે માઠા સમાચાર : રખડતા ઢોરનો આતંક : યુવતીનું અગ્નિ સ્નાન
રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત.ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરે જીવ લીધો.67 વર્ષિય વૃદ્ધનું ઢોરના અડફેટે મોત.મહુવાથી તલગાજરડા રોડ પરની ઘટના.સ્કૂટર પર જતી વખતે ઢોરે લીધા અડફેટે.ઢોરે અડફેટે લેતા થઈ હતી માથાના ભાગે ઈજા.
રાજકોટમાં રોગચાળો વકર્યો.સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતાર.ગઈકાલે એક શિક્ષકાનું તાવના કારણે થયું હતું મોત.ડેન્ગ્યુના 10, ચિકન ગુનિયાના 9 કેસ નોંધાયા.રોગચાળાને કારણે તંત્ર એલર્ટ. ઘરે ઘરે દવાના છંટકાવની કામગીરી હાથ ધરી.
ગૃહિણીઓ માટે માઠા સમાચારસિંગતેલના ભાવમાં ફરી ભડકો.સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3165એ પહોંચ્યો.
રાજકોટમાં યુવતીએ અગ્નિસ્નાન કર્યુ.પ્રેમીને વીડિયો કોલ કરી અગ્નિસ્નાન કર્યું.ગંભીર હાલતમાં દાઝેલી યુવતી સારવાર હેઠળ.યુવકના પિતા પ્રેમસબંધ ન રાખવા દેતા ભર્યુ પગલુ